અઘરુ ચ્હે ભાઇ આ જીવનનુ ખાતુ,
બહુ બાફ્યુ તો ય કાચુ રહી ગયુ બટાટુ,
ભણ્યા એવુ તે થૈ ગ્યુ પુરુય બધુ ભણતર,
ઓલ્યા મોટા કહિ ગ્યા તને આવડ્યુ ના ગણતર.
ભુલ્યા સન્સ્કાર ને બધીય ઘટમાળ..
ચુક્યા એ પણ, નામે કરીને ચ્હે કોઇ પણ ભગવાન..
કમાયાય બૌ ને ભર્યા કૈક આઈ.ટી. રિટર્ન,
પણ લેન્ઘાનુ ના સાન્ધતા આવડ્યુ એક બટન..
ફાઇવસ્ટાર હૉટલ્સના જમણ બહુ લુટ્યા..
પણ ગરીબ ને દેવા 5 પૈસા ના ચ્હુટ્યા..
ઓર્ગાનિક ફૂડ્ના વખાણ તો બહુ થાય...
ખબરદાર જો હાથે એક પણ ઝાડ્વુ વવાય..
ચ્હોકરા ને કોન્વેન્ટ્મા ભણાવી કર્યા એવા મેડ,
મા ને કયે મોમ ને બાપ તો અત્યાર થી જ ડૅડ.
ps2 ને HALOનો તો એમને એવો ક્રેઝ
હાથ સાન્કળી ને થાપા નો તો બેસે નહિ બેઝ..
એક દિન એવામા એમને તો મળ્યા ભગવાન સામે,
ભાઇ કહે આવુ બને નહિ બોસ આમ તો ન જામે,
માન્ગ માન્ગ જે જોઇએ એ પુરી થશે જે પણ કરશે તુ વિશ..
પેલો કહે ચલ ભુખ લાગિ ચ્હે થૈ જાય એક ફ્રાઇડ ફિશ..
ગોડ કહે હજુ માન્ગ આજ તો અપુન બહુત ખુશ,
ચલ ગાડી આપિ દે પણ ક્યા ગૈ મારી ફિશ??
બહુરુપી નો ત્રાસ બહુ ચ્હે, કહ્યુ બનિને રૂડ,
કહે, જા ને ભાઇ રાત બહુ થૈ થક્યો ચ્હુ હુ ય ડૂડ..
ઘેર આવી ને જોયુ ભૈ એ ટેબલ પરની ડિશ,
ધાર્યુ તુ કે શુ ય હશે પણ આ તો ફ્રાઇડ ફિશ!!!
ઉચ્હળો ને ગયો ભાઇ આવતા રહી ગૈ એને ફીટ,
ડગલુય ભરી ના શક્યો, સામે પડી'તી શૅવર્લે બીટ!!
ગાડીને અડવા જતા ભૈ ને લાગી ઠેસ પગમા,
પલન્ગ પરથી પડ્યો , જેવો જાગ્યો, એ તો હતો ભર ઉન્ઘ મા..
ડઘાયો બિચારો ને લાગ્યુ સાચુ કે હતુ ખોટુ,
માળૂ હાળૂ બહુ બાફ્યુ તો ય કાચુ રહી ગયુ બટાટુ...

For all those who might want to kill me for writing this, hold your horses. This is not penned by me, but by a dear friend of mine who would prefer to stay 'undercover'.
Nice 1... But just need to use a better typepad...
ReplyDeletegoodone but he can write better then this..if he has use pras ..its ok but nice hazal we can say....
ReplyDeleteWas good... M sure he/she has to be a Hurti(Surti)
ReplyDelete