This poem penned by me is dedicated to Lord Krishna, especially Baal Swaroop.
ઓ કાળિયા, તું મારો ગોવાળિયો
ને હું તારો બળદિયો
ઠેર ઠેર ભટક્યો
બહુ થાક્યો, બહુ પાક્યો
અંતે તારી પાસે ભેરવાયો
ઓ કાળિયા, તું મારો ગોવાળિયો
ને હું તારો બળદિયો
મને થયું કે હું તો બહુ ડાહ્યો
પણ જગત માં બહુ દાઝ્યો
અંતે તારી વાંસળી તણે થયો છાંયો
ઓ કાળિયા, તું મારો ગોવાળિયો
ને હું તારો બળદિયો
ઓ કાળિયા, તું મારો ગોવાળિયો
ને હું તારો બળદિયો
ઠેર ઠેર ભટક્યો
બહુ થાક્યો, બહુ પાક્યો
અંતે તારી પાસે ભેરવાયો
ઓ કાળિયા, તું મારો ગોવાળિયો
ને હું તારો બળદિયો
મને થયું કે હું તો બહુ ડાહ્યો
પણ જગત માં બહુ દાઝ્યો
અંતે તારી વાંસળી તણે થયો છાંયો
ઓ કાળિયા, તું મારો ગોવાળિયો
ને હું તારો બળદિયો
Sir i m a aircraft Mainenance engneer
ReplyDeletei want to contact with u!
my email urpt@in.com
mo.no 9898848394
please send me mail or as u like